☘ જમીનમાં આપ્યા બાદ તેમાં વિકાસ થાય છે. પછી આપોઆપ જમીનમાં પ્રસરે છે. અને રોગ ઉત્પન્ઞ કરતી ફૂગનો ખોરાક સ્વરૂપે નાશ કરે છે.
ફાયદાઃ
1. દરેક કરતાં વધારે જમીન જન્ય ફૂગનું નિયંત્રણ કરે છે. તેથી જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે.
2. અલભ્ય પોષકતત્વોને, લભ્ય સ્વરૂપમાં ફેરવી છોડને આપે છે.
3. ભૂમિજા ટ્રાઈકેર આપવાથી છોડની વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન વધે છે.
4. ભૂમિજા ટ્રાઈકેર વાપરવાથી છોડામં આવતા થડ અને સીંગનો સડો, સુકારો, મુળનો કોહવારો, ઘઉંનો કોહવારો, કાળી ફૂગ વગેરેથી છોડને બચાવે છે.