☘ સમૃદ્ધિ ઝાઈમ એ દાણાદાર પાકવર્ધક છે. જેમાં હ્યુમિક એસીડ, એમીનો એસીડ, પેપ્ટાઈડ, ઓક્ઝીન, સાઈટોકાઈનીન, સીવીડ મુખ્ય, ગૌણ અને સુક્ષ્મ તત્વો ચીલીટેડ સ્વરૂપે છે
ફાયદાઃ
1. ધાન્ય પાકો, બાગાયતી પાકો, શાકભાજી અને ફળફૂલ ની ગુણવતા અને ઉત્પાદન વધારે છે.
2. સમૃદ્ધિઝાઈમ વાપરવાથી પ્રતિ ફળ વાતાવરણ સામે પાકને રક્ષણ મળે છે.
3. દાણાદાર પદાર્થ હોવાથી સીધેસીધુ ધરુવાડીયા અને ખેતરમાં વાપરી શકાય છે.
4. રાસાયણિક ખાતર અને કૃષિ રસાયણો સાથે પણ વાપરી શકાય છે.
5. પાક, જમીન અને પર્યાવરણ માટે સુરક્ષિત અને સલામત છે.