☘ ભૂમિજા પાવર-પી (ફોસ્ફેટ દ્રાવ્ય જૈવિક બેક્ટેરીયા)
ફાયદાઃ
1. ફોસ્ફરસ યુક્ત ખાતરોનો નિયમિત રુપથી વધારે ઉપયોગ થતો હોય છે, પરંતુ તેનો છોડ સીધે સીધુ ૨૦-૨૫% જ ઉપયોગ કરી શકે છે, બાકીનો ફોસ્ફરસ જમીનના રજકણો સાથે અલભ્ય સ્વરુપમાં ફેરવાઈ જાય છે. જે છોડને ફરીથી લભ્ય થતો નથી. પરંતુ ફોસ્ફરસ યુક્ત જૈવિક બેક્ટેરીયા આ અલભ્ય ફોસ્ફરસને જમીનના રજકણોમાંથી છૂટો પાડીને પાકને ફોસ્ફરસ તત્વ ઉપલબ્ધ કરાવે છે.