☘ ભૂમિજા પાવર-કે (પોટાશ મોબિલાઈઝીંગ બેક્ટેરીયા)
ફાયદાઃ
1. પાવર કે એક જૈવિક ખાતર છે, જે જમીનમાં રહેલ અલભ્ય પોટાશને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ખોરાક સ્વરૂપે ઉપયોગ કરાવે છે. પાવર કે જમીનમાં અલભ્ય સુક્ષ્મ તત્વોને લબ્ય સ્વરૂપમાં ફેરવીને છોડના મૂળ અને વિકાસમાં સારું કામ કરે છે.
Contact Details
Plot no – 7, Mahashakti Estate, Opp.
41 Gham Kadva Patidar samajvadi,
Mansa Vijapur Highway, Mansa.Ta.- Mansa, Dist.- Gandhinagar,
Gujarat – 382835
bhumijaorganic@gmail.com
+91 7201806638