☘ નાઈટ્રોજન એ ક્લોરોફિલ માટે મહત્વપૂર્ણ છે. જે વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરવામાં મદદ કરે છે. ફોસ્ફરસ મૂળિયાઓની વૃદ્ધિને આગળ વધારે છે. વનસ્પતિના સર્વાગી વિકાસમાં વૃદ્ધિ કરે છે. અને ડી.એનએમાં અનિવાર્ય છે. પોટાશ મુખ્યત્વે પાકના કદ, આકાર, રંગ અને સ્વાદમાં સુદેઢ બનાવવા માટે મુખ્ય યોગદાન છે. ભૂમિજા પાવરમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરીયા રહેલા હોય છે.
ફાયદાઃ
1. ભૂમિજા પાવર આપવાથી જમીનમાં રહેક અલભ્ય નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે.
2. જીમીનને લાભકારી સૂક્ષ્મજીવાણુઓની સંખ્યામાં વધારો કરે છે.
3. ભૂમિજા પાવર થાઈમિન, ઈન્ડોલ અને એસિટિક એસિડ જેવા કેટલાક સ્ત્રાવ વિકાસવૃદ્ધિ કરે છે જે છોડને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.
4. રસાયણિક ખાતર અને કૃષિ રસાયણો સાથે પણ વાપરી શકાય છે
5. ભૂમિજા પાવર જમીનમાં રહેલા અલભ્ય પોશક્તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવીને મૂળ સુધી પહોંચાડવાનુ કામ કરે છે.