☘ ભૂમિજા પ્લાન્ટકેર એ સેન્દ્રિય માધ્યમ દ્વારા તૈયાર કરેલ તદન બિન ઝેરી, વાપરવામાં સરળ અને પર્યાવરણનું મિત્ર અને એક આદર્શ જૈવિક કૃમિનાશક છે.
ફાયદાઃ
1. પ્લાન્ટકેર એ ક્ષેત્રપાક, તેલીબિયાના પાકો બાગાયતી પાકો તેમજ શાકભાગીમાં આવતા બધા જ પ્રકારના કૃમીઓનું અસરકારક નિયંત્રણ કરે છે.
2. પ્લાન્ટકેર એ વિવિધ પાકોને નુકશાન કરનાર ગંઠવા કૃમી, કવચકૃમિ, કીડની આકારના કૃમિ મૂળ ઉપર ડાઘા કરનાર વગેરે જેવા કૃમીઓનું અસરકારક નિયંત્રણ કરે છે.