
☘ ભૂમિજા નિમજા એ લીમડાના અર્કમાંથી બનાવવામાં આવેલ ખૂબ જ અસરકારક કુદરતી જંતુનાશક છે. જે જીવાતોને ભગાડે છે. ઈડાનાશક તરીકે કામ કરે છે. ભૂમિજા નીમજામાં એઝાડિરેક્ટીન ૧૫૦૦ પીપીએમ રહેલ છે.
ફાયદાઃ
1. નીમજાના વપરાશથી જીવાતોનું અસરકારક નિયંત્રણ થાય છે. પરિણામે ઉત્પાદન વધુ આવે છે. જેથી આર્થિક ફાયદો થાય છે.
2. નીમજા કુદરતી હોવાથી રાસાયણિક જંતુનાશકની જેમ છોડ પર ઝેરી અવશેષો રહેતા નથી અને આડ અસર પણ કરતું નથી.
3. નીમજા ચૂસીયા, કાતરિયા તથા ચાવનરી જીવાતોનું અસરકારક નિયંત્રણ કરે છે.
4. ભૂમિજા નીમજા જીવાતને દૂર ભગાડવાનું, ખાધ પ્રતિબંધક, ઈડાનાશક, વિકાસનાશક અને મૃત્યુદરમાં વધારો કરવાનું કામ કરે છે.
5. નીમજા કીટકોમાં પ્રતિકારકશક્તિ પેદા થવા દેતું નથી.
6. ઇમત્રકોટકોને નુકશાન કરતું નથી. નીમજા નુકશાનકારક જીવાતનો દુશ્મન છે અને ફાયદાકારક જીવાતનો મિત્ર છે.