ફાયદાઃ
1.ભૂમિજા ગ્રોથ કે જૈવિક પદ્ધતિથી તેયાર કરેલ બિનઝેરી જૈવિક પ્રવાહી ખાતર છે.
2.જીમીનમાં રહેલા પોષકતત્વોને લભ્ય સ્વરુપમાં કરીને પાકને પૂરો પાડે છે.
3.મૂળિયાનો વિકાસ થશે અને ફ્રૂટ, ડાળી અને ફૂલોમાં વધારો થશે.
4.પાકનું ઉત્પાદન વધશે અને ગુણવત્તામાં સુધારો થશે.
વાપરવાની રીત :-
☘ છંટકાવ કરવા માટે : 6૦ મીલી ભૂમિજા ગ્રોથ અને 6૦ મીલી ભૂમિજા ફંગકેરને ૧૫ લીટર પાણીમાં નાખીને દર ૧૫-૨૦ દિવસે છંટકાવ કરવો અથવા પાકમાં જરુરીયાત લાગે ત્યારે ઉપયોગ કરવો.
☘ ટપક પદ્ધતિ અથવા ક્યારા પદ્ધતિમાં વાપરવા માટે : ૧ લીટર ભૂમિજા ગ્રોથ, ૧ લીટર ભૂમિજા કંગકેરને ૨૦૦ લીટર પાણીમાં મિશ્ર કરીને ૧ એકરમાં ૧૫-૨૦ દિવસે આપવું અથવા જ્યારે પાકમાં જરુરીયાત લાગે ત્યારે ઉપયોગ કરવો.
☘ ઉત્તમ રીઝલ્ટ મેળવવા માટે ૨૦૦ લીટર પાણીમાં ૪ થી પ લીટર ખાટી છાસ અને ર કિલો ગોળ સાથે ૧ લીટર ભૂમિજા ગ્રોથ અને ૧ લીટર ભૂમિજા ફંગકેર મિશ્રણ કરીને છંટકાવ અથવા ટપક કે ફુવારા પદ્ધતિ અને ક્યારા પદ્ધતિમાં વાપરવું.