ફાયદાઃ
1. છોડના તંદુરસ્ત લીલા પાંદડાઓના વિકાસને પ્રોત્સાહન આપે છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે.
2. જીમીન જન્ય રોગો અને વાનસ્પતિક રોગોથી રક્ષણ આપે છે.
3. જીમીનના જૈવિક બંધારણમાં સુધારો કરે છે.
4. ભૂમિજા ગ્રોથ અને ફંગકેરનો ઉપયોગ બધા જ પાકમાં કરી શકાય છે. જેવાકે, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, કપાસ, શેરડી, તમાકુ, સરસવ, તલ, સૂર્યમુખી, રીંગણ, મરચી, ટામેટાં, ભીડા, કોબીજ, ફ્લાવર, લસણ, ડુંગળી, બટાટા, હળદર, આદુ, દાડમ, ચીકુ, નારીયેળ, ખારેક, સીતાફળ, જામફળ, લીંબુ, ચેરી, કેળા, મગ, ચોળા, વટામા, જીરુ, વરીયાળી અને ફૂલોની ખેતી વગેરે પાકોમાં ઉપયોગ કરી શકાય છે.
વાપરવાની રીત :-
☘ છંટકાવ કરવા માટે : 6૦ મીલી ભૂમિજા ગ્રોથ અને 6૦ મીલી ભૂમિજા ફંગકેરને ૧૫ લીટર પાણીમાં નાખીને દર ૧૫-૨૦ દિવસે છંટકાવ કરવો અથવા પાકમાં જરુરીયાત લાગે ત્યારે ઉપયોગ કરવો.
☘ ટપક પદ્ધતિ અથવા ક્યારા પદ્ધતિમાં વાપરવા માટે : ૧ લીટર ભૂમિજા ગ્રોથ, ૧ લીટર ભૂમિજા કંગકેરને ૨૦૦ લીટર પાણીમાં મિશ્ર કરીને ૧ એકરમાં ૧૫-૨૦ દિવસે આપવું અથવા જ્યારે પાકમાં જરુરીયાત લાગે ત્યારે ઉપયોગ કરવો.
☘ ઉત્તમ રીઝલ્ટ મેળવવા માટે ૨૦૦ લીટર પાણીમાં ૪ થી પ લીટર ખાટી છાસ અને ર કિલો ગોળ સાથે ૧ લીટર ભૂમિજા ગ્રોથ અને ૧ લીટર ભૂમિજા ફંગકેર મિશ્રણ કરીને છંટકાવ અથવા ટપક કે ફુવારા પદ્ધતિ અને ક્યારા પદ્ધતિમાં વાપરવું.