☘ ભૂમિજા આધાર એ પાકના મૂળ તેમજ તંતુમૂળનો અનેકગણો વિકાસ અને વિસ્તાર કરે છે. જેથી છોડ જરુરી એવા બધા પોષકકત્વો અને પાણીની ગ્રહણશક્તિ વધારે છે.
ફાયદાઃ
1. છોડનો વિકાસ થાય છે. જેથી ઉત્પાદન વધે છે.
2. દુષ્કાળના સમયે છોડને ટેકો પૂરો પાડે છે.
3. ખાતરના ઉપયોગની કાર્યક્ષમતા વધારે છે.
4. દરેક પાકમાં ઉપયોગી છે.
5. ભૂમિજા આધાર એ માઈકોરાઈઝા આધારિત ઝૈવિક ફૂગ છે. જેને વામ ફુગ તરીકે ઓળખાય છે.
6. જીમીનમાં દૂરથી પોષકતત્વોનું વહન કરીને છોડનો વિકાસ કરાવે છે.