☘ ભૂમિજા સુરક્ષા એ નુકશાનકારક જીવાતોમાં અમુક્જાતની ફૂગ પેદા કરે છે. તે ફૂદા અને પતંગિયા તેમજ ચૂસીયા પ્રકારની જીવાતો પરજીવિકરણ કરી તેનું અસરકારક નિયંત્રણ કરે છે.
ફાયદાઃ
1. ગુલાબી ઈયળ, લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાબરી ઈયળ, મ્રિપ્સ, મોલોમસી, લીલો પોપટી, મિલિબગ, પાનકપિરી વગેરે જેવી જીવાતોનું અસરકારક નિયંત્રણ કરે છે. જેથી પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.