☘ ખેતી પાકોમાં મબલખ ઉત્પાદન મેળવવા માટે ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા કુદરતી રટ્ટી પ્રોસેસ કરેલ અને ખેતી પાકોમાં જરુરી તત્વોથી ભરપુર અને જમીનને અતિ ફળદ્દુપ બનાવવા યોગ્ય ઓર્ગેનિક ખાતર… ખેડૂત મિત્રો… કપાસ, મગફળી, દિવેલા, વરિયાળી, બટાટા અને દરેક શાકભાજી, બાગાયતી પાકો, રોકડીયા પાકો, ધાન્ય પાકો વગેરેમાં જાદુઈ પરિણામ મેળવી મબલખ ઉત્પાદન અમારા ખાતરો વાપરવાથી પ્રાપ્ત થશે જ…
ફાયદાઃ
1. વિઘામાં 6 થી 8 બેગ ઓર્ગેનિક ખાતર ભૂમિજા ગોલ્ડ નાખ્યા પછી જમીન પોચી, ભરભરી અને ફળઠ્ઠુપ બનશે.
2. પાક અને જમીનમાં જોયતા બધા જ તત્વો જેવા કે એન.પી.કે. અને સુક્ષ્મ બેક્ટેરીયા ભરપૂર પ્રમાણમાં છે.
3. જમીન જન્ય રોગોથી મુક્તિ અને સતત વાપરવાથી રાસાયણીક ખાતરની જરુરીયાત ખુબ જઓછી પડશે.
4. જમીન વધુ ફળઠ્ઠુપ બનશે.
5. પાક પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થશે.
6. મુળીયાં નો વધુ વિકાસ થશે અને ડાળી, ફૂલમાં વધારો થશે.
7. પરીપકવતા વહેલી થશે.
8. ઉત્પાદન વધારે આવશે સાથે સાથે ગુણવત્તામાં સુધારો થશે.
9. પાણીની સંગ્રહ શક્તિ વધશે.
10. ઓર્ગેનિક ઈન્ડીયા ખાતરનો વપરાશ કર્યા પછી લાંબા સમય સુધી ફાયદો મળે છે.
વાપરવાની રીત :-
☘ અમારા ખાતરનો ઉપયોગ પાયામાં અને પૂરવણીમાં કરી શકાય છે. ખેડૂત મિત્રો, ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે પૂરવણી ખાતર તરીકે આપવાની અન્ય પદ્ધિતિ ૨૦ કિલો ભૂમિજા ગોલ્ડ ખાતર, ૨૦૦ લિટર પાણી લેવું અને તેમાં ૧ કિલો ગોળ નાખીને સારી રીતે મિશ્રણ કરવું. તેને સવારે અને સાંજે હલાવવું અને ૪૮ કલાક પછી આપી શકાય છે. જી ખેડૂત મિત્રોએ ડ્રીપમાં વાપરવું હોય તો સારી રીતે ગાળી લેવું.